Sunday 10 December 2023 | Kartik Vad 12, Samvat 2080

Sun 10 Dec 2023

Maninagar Shree Swaminarayan Gadi Sansthan – Shree Swaminarayan Mandir Embleton, Perth - Murti Pratishtha Mahotsav and Australia Yatra – April 2020

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પર્થ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ઓસ્ટ્રેલિયા યાત્રા

જય શ્રી સ્વામિનારાયણ - આજ સવારે (ગુરુવાર 12 માર્ચ 2020) બાપા તેમજ સદગુરુ સંતોની ચર્ચા થઇ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે દેશમાં તેમજ પરદેશમાં, કોવીડ-19 (કોરોનોવાઇરસ) ને કારણે મુસાફરી કરવાની બંધી છે, અને તેના કારણે સંતો ભક્તો ઓસ્ટ્રેલિયા જઈ શકે એમ છે નહિ. તેથી એવું નક્કી કર્યું છે કે આ એપ્રિલ મહિનામાં પર્થ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ઓસ્ટ્રેલિયા યાત્રા શક્ય છે નહિ.

મહોત્સવની નવી તારીખ બાપા સાથે નક્કી થાશે ત્યારે બધાને જણાવામાં આવશે. જે ભક્તો ટૂરમાં હતા તેના પૈસાનું કેમ કરવાનું છે તે વિષે પણ ટ્રેવલ એજેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ જણાવામાં આવશે.

જય શ્રી સ્વામિનારાયણ

Maninagar Shree Swaminarayan Gadi Sansthan – Shree Swaminarayan Mandir Embleton, Perth - Murti Pratishtha Mahotsav and Australia Yatra – April 2020

Jay Shree Swaminarayan – senior Sants had a conference call with Bapa today (Thursday 12 March 2020) in which it was agreed that because of the travel restrictions imposed as a consequence of the Covid-19 (Coronavirus) outbreak, both in India and abroad, it will not be possible to hold the Murti Pratishtha Mahotsav in Perth, Australia during April 2020. For the same reason, the Australia Yatra will also have to be postponed. A new date will be agreed with Bapa at a later date. There will be further communications given for those on the tour regarding payments made in the next few weeks after discussions have been held with the travel agents.

Jay Shree Swaminarayan