Monday 30 November 2020 | Kartik Sud 15, Samvat 2077

Mon 30 Nov 2020

Jeevanpran Shree Abji Bapashree Jayanti

(Kartik Sud 11 2074 - Tuesday, October 31, 2017)

Sunday, October 29, 2017 at 3:00 PM - 7:00 PM

Event Information

Prabodhini Ekadashi - Oopvaas. Jeevanpran Shree Abji Bapashree Jayanti (Samvat 1901, 1844 AD, Vrushpur). Birthday of Shree Dharmadev (Samvat 1796, 1739 AD, Itara). Shree Nilkanthvarni was initiated as a Sant by Sadguru Shree Ramanand Swami (Samvat 1857, 1800, Piplana). Shreeji Mahararaj was handed the helm of religion by Sadguru Shree Ramanand Swami (Samvat 1858, 1801 AD, Jetpur). Jeevanpran Shree Muktajeevan Swamibapa was initiated as a Sant in the Samvat year 1986 (14th November 1929). In celebration of these events, a 24 hour long continuous dhoon is held in Maninagar.


Event Location:
Shree Swaminarayan Temple, New Jersey
200 Penhorn Avenue
Secaucus, New Jersey 07094
Tel: +1 (201) 325-0510
E-mail: NewJersey@SwaminarayanGadi.com

Schedule:
3pm - 5pm: Continuous Dhoon
5pm - 6:30pm: Bapashree Jayanti
6:30pm: Sandhya aarti and Niyams followed by Mahaprasad

Sponsor(s):
Jayantibhai Manilal Patel (Mokhasan)

જીવનપ્રાણ અબજીબાપશ્રી જયંતિ

(કારતક સુદ ૧૧ ૨૦૭૪ - મંગળવાર, ઓકટોબર ૩૧, ૨૦૧૭)

રવિવાર, ઓકટોબર ૨૯, ૨૦૧૭ બપોરે ૩ થી ૬:૩૦ વાગે

પ્રસંગ સ્થળ:
Shree Swaminarayan Temple, New Jersey
200 Penhorn Avenue
Secaucus, New Jersey 07094
Tel: +1 (201) 325-0510
E-mail: NewJersey@SwaminarayanGadi.com


પ્રસંગ માહિતી

પ્રબોધિની એકાદશી - ઉપવાસ. જીવનપ્રlણ શ્રી અબજીબાપાશ્રી જયંતી (સંવત 1901, 1844 ઈ.સ, વૃષપુર ) શ્રી ધર્મદેવ નો પ્રાગટ્ય (સંવત 1796, 1739 ઈ.સ,, ઈટારા). (સંવત 1858, 1801 ઈ.સ, જેતપુર) ના રોજ શ્રીજી મહારાજને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી દ્વારા ધર્મનું સુકાન આપવામાં આવ્યું હતું. જીવનપ્રાણ શ્રી મુક્તિજીવન સ્વામીબાપા એ સંવત 1986 (14 નવેમ્બર 1929) ના રોજ મહાદીક્ષા ગ્રહણ કરી. શ્રી નીલકંઠ મુનિ નો મહાદીક્ષા ગ્રહણ દિન (સંવત 1857 ઈ.સ, 1800 પ

શેડ્યૂલ:
બપોરે ૩ - ૫ વાગે: અખંડ ધૂન પ્રાગટ્ય સમૈયો
સાંજે ૫ - ૬:૩૦ વાગે સંધ્યા આરતી અને નિયમો ત્યાર બાદ મહાપ્રસાદ

સ્પોન્સર:
જ્યંતીભાઈ મણિલાલ પટેલ (મોખાસન)