શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ શ્રીજી ચરણ પામેલ છે તે જાણી વ્યથિત છુ. શ્રી સ્વામિનારાયણ ભગવાન સદગતશ્રીના પવિત્ર આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પું છુ. pic.twitter.com/Bz3xcRrSZh
— Shaktisinh Gohil (@shaktisinhgohil) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન દુ:ખની લાગણી અનુભવુ છું અને પરમેશ્વર તેમની દિગવંત આત્માને ચીર શાંતિ અર્પે એજ પ્રાર્થના.
— Varshaben Doshi (@VarshabenDoshi) July 16, 2020
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય પ.પૂ. શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા ખુબ જ દુ:ખ ની લાગણી અનુભવુ છું, કરોડો હરીભક્તોએ છત્રછાયા ગુમાવી છે ભગવાન શ્રી સ્વામીનારાયણ તમામ હરીભક્તો ને આ દુ:ખ સહન કરવાની શક્તી આપે એજ અભ્યર્થના.? pic.twitter.com/2e0a5lhugs
— karshan gondaliya (@KarshanBjp) July 16, 2020
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા, સંતશ્રીના ચરણોમાં અશ્રુભીની અંજલિ.
— Dr. Ashishkumar Dave (@ashishdavebjp) July 16, 2020
ॐ શાંતિ શાંતિ શાંતિ pic.twitter.com/aw8rj72K4g
@SGadiManinagar ના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી વૈશ્વિક સ્તરે તેમની ઉમદા સમાજ સેવા માટે હંમેશાં યાદ રહેશે,તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ,તેમજ સંસ્થાના ભક્તોને વિકટ પરિસ્થિતિ સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરુ છુ pic.twitter.com/Cmkjcf3pEj
— Bijal Patel
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા દુઃખની લાગણી અનુભવું છું. સદગતને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. આચાર્યશ્રીના બ્રહ્મલીન થવાથી સૌ હરિભક્તો અને જનસામાન્ય એ પ્રેરણાપુંજ ગુમાવ્યા છે.
— Bhavin Topiwala (@TopiwalaBhavin) July 16, 2020
ૐ શાંતિ pic.twitter.com/lJmvn01Sih
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ... pic.twitter.com/OehPpNrvYX
— Balwantsinh Rajput (@Balwantsinh99) July 16, 2020
મણિનગર સ્વામીનારાયણગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર દુઃખદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો તથા હરિભક્તોને ભગવાન આ દુઃખની વસમી વેળા સહન કરવાની શક્તિ આપે અને ભગવાન સ્વામિનારાયણ શ્રી પી.પી સ્વામી મહારાજને શ્રી ચરણોમાં સ્થાન આપે. pic.twitter.com/JKf7Vv8ZcR
— Imran Khedawala (@Imran_khedawala) July 16, 2020
|| જય સ્વામિનારાયણ ||
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..
મણિનગર સ્વામીનારાયણગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર દુઃખદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો તથા હરિભક્તોને ભગવાન આ દુઃખની વસમી વેળા સહન કરવાની શક્તિ આપે અને ભગવાન સ્વામિનારાયણ શ્રી પી.પી સ્વામી મહારાજને શ્રી ચરણોમાં સ્થાન આપે. pic.twitter.com/SphRZsiWgg
— Amit Chavda (@AmitChavdaINC) July 16, 2020