હરિ તને અંતરથી અરજી મે કરી ,
કોરોના ના કાળ ની કેવી કપરી ઘડી
હરિ ભક્તો ને ઓરતા રહયા ,
છેલ્લા દર્શન ના રે થયા
બાપા ને યાદ કરી આંખડી રડી....
કેમ કરી ભૂલાસે બાપા યાદ તમારી
દેશ પરદેશ માં તમારી ખોટ વરતાની
ભક્તો ના છો રખવડા , દુનિયા માં કરજો અજવાળા
મારા સ્વામીજી ને યાદ કરી આંખડી રડી....
દેશ પરદેશ માં ચર્ચા છે તમારી,
કેમ રુથીયા ગુરૂ , ભૂલ શું છે અમારી
તમારા બાલુડા ના આંસુ ના રોકાય
આમ તો બાપા કાઈ છોડી ના જવાય
મારા પ્રભુજી ને યાદ કરી આંખડી રડી.......
અમારા જેવા નાના ભૂલકાઓ બાપા ને રાજી કરવા બાપાના મુખ પર સ્મિત લાવવા માટે નૃત્ય ,કીર્તન, પ્રાર્થના ,મંદિર માં સેવા કરી અને હજી આગળ કરતા રહીશું ભલે બાપા આલોક ની દ્રષ્ટિ એ બાપા ભલે અક્ષરધામ માં હોય પરંતુ મારા માટે તો બાપા સ્વામિનારાયણ ગાદી એ પ્રગટ એને પ્રત્યક્ષ છે અને હું આગળ પણ સ્વામિનારાયણ ગાદી ના શરણે દબાયા ચમપાયા રહી ને બાપા ને રાજી કરવા સેવા ,પ્રાર્થના ,કીર્તન નૃત્ય વગેરે કાર્યો કરતો રહીશ એજ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ
Dearest Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj,
Two years back, when I first picked up the pencil to draw, I did not know that I was able to draw anything let alone a portrait. However, with little confidence in my drawing skills I still went ahead. I have since come to realise that You instilled this talent in me and that I was only able to draw Your portrait because it was Your way of giving me Your darshan and a chance for me to do something for You when I was unable to go mandir for Your darshan, do seva and be a part of our religious festivities due to my health condition. It became my wish and desire to present to You this portrait drawing of Your murti to please you and to say thank you for always being there for me and my family. You are my constant source of inspiration and strength and I am eternally grateful to You for your mercy, blessings, and the immense love that You have showered upon me always. So, my beloved Acharya Swamishree, today I fulfil my wish by dedicating this portrait drawing to You in Your honour and loving memory.
With lots of love from your daughter,
Nisha Hirani
Respected swamishree you can never go from our hearts you will always be present in our each breath as our strength.
Om Shri swaminarayan Bapa Swami Bapa Bhagwate Namaha
Jay Shree Swaminarayan Bapa,
These feelings are difficult to explain. On one hand my heart is heavy with sorrow yet empty at the same time. I cry because I miss you, but then soon after I have tears of happiness culminating from your immense Love and blessings. I know you are in a better place.
I pray that you continue watching after me. Keep guiding me. I promise I'll continue to make you proud.
You picked my new house as your last Dinner/Overnight stay at a Haribhakts house in North America almost 11 months ago. I am lucky to have cooked for you and Santo. After dinner your eyes looked tired and you soon laid to sleep. I hope the mattress wasn't too firm or soft, pillows fluffed right, sheets as soft as your touch. I hope the air temperature was just right. I prayed that I made you comfortable.
After Mangala Aarti the next morning you named this house, Shreeji Sadan. Now it feels like a Home.
Before you left you asked Divya, my then 2 year old daughter, "May I go now?" Little did we realize you meant, may you go on to be with Bhagwan. Sometimes I wish she shook her heard or whispered No...but I understand...nothing was going to stop you from reuniting with Bhagwan.
Thank you for those everlasting memories.
I'll see you on the other side Bapa.
I love you.
જય શ્રી સ્વામિનારાયણ બાપા
આપ તો સદયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજો છો અને ભક્તોના લાડ કોડ પુરા કરો છો અને કરતા રહેશોજી એ પ્રાથના સહ સાષ્ટાગ દંડવત પ્રણામ
એ સિંગાપોર ના એરપોર્ટ ઉપર ના દર્શન અને આપ નો એ દિવ્ય આશીર્વાદ સદાય ને માટે યાદ કરતો રહું
આ બાળક ના વાંક ગુના જોયા વગર હર હંમેશ ને માટે આપ કરતા બનીને સર્વ કાર્ય દીપાવજો
એ સ્નેહાલ મિલન, એ મધુર આશીર્વાદ , એ દિવ્ય દર્શન, એ મંગલા આરતી પહેલા ઘનશયાન મહાપ્રભુ ના નિજ મંદિર પાસે ના દરવાજા પાસે ના આપ ના દર્શન માટે સદાય ને માટે રહા જોઈતો રહીશ ......
જય શ્રી સ્વામિનારાયણ બાપા
It is with great sorrow to hear about the passing of Acharya Swamishree Maharaj, affectionately known as “Bapa” (Swipe...
Posted by Jeffrey Iqbal on Friday, July 17, 2020
My Beloved Bapa, Your Prem ni Murti in human form was incredible. Yes, you will always remain in My heart, But I will miss Your smile, laughter, Charisma, flying kisses....
Your love to me and my family was immense. You did not distinguish between big or small, young or old, you treated us all equal.
You have guided me throughout my life, during good times and bad times, you held my hand and you always showed me which path to take. You have made me in to the person I am and I promise to have the strength to be able to carry on in the manner that you have shown me.
You are my hero because you never gave up on me, and I promise I will never give up on you. I know I owe all my success to you.
Yes your human Murti is no longer with us, but I know you are still watching over us.♥️
પવિત્ર સંત પરમ પૂજ્ય શ્રી પી.પી. સ્વામી જેમણે જીવન પર્યંત ધર્મની સેવા કરી. મારો વ્યકિતગત ૪૦ વર્ષથી દર્શન કરવાનો અને...
Posted by Bhupendrasinh Chudasama on Friday, July 17, 2020