મણિનગર સ્વામીનારાયણગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર દુઃખદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો તથા હરિભક્તોને ભગવાન આ દુઃખની વસમી વેળા સહન કરવાની શક્તિ આપે અને ભગવાન સ્વામિનારાયણ શ્રી પી.પી સ્વામી મહારાજને શ્રી ચરણોમાં સ્થાન આપે. pic.twitter.com/VY9Cz5OMtx
— Dr.Manish Doshi (@drmanishdoshi) July 16, 2020
|| જય સ્વામિનારાયણ ||
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવુ છું અને પ્રભુ તેમની ચીર આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. pic.twitter.com/SCVECmG6Iu
— Shambhunath Tundiya (@ishambhutundiya) July 16, 2020
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું.
પરમકૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચીર શાંતિ અર્પે અને
ભક્તજતોને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
જય સ્વામિનારાયણ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
— Parshottam Rupala (@PRupala) July 16, 2020
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય, વિશ્વવાત્સલયમહોદધિ, વર્લ્ડ પીસ એમ્બેસેડર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા દુઃખની લાગણી અનુભવું છું.
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 16, 2020
તેમના ભૌતિક દેહે ભલે આ જગતમાંથી વિદાય લીધી પરંતુ તેઓ લાખો હૃદયમાં હંમેશા ધબકતા રહેશે.
જય સ્વામિનારાયણ pic.twitter.com/0IfGZH43Nj