??श्रद्धांजलि ?
— Bhikhubhai Dalsaniya (@bhikhubhaidbjp) July 16, 2020
श्रीपुरुषोत्तम प्रियदासजी स्वामी जी
(आचार्य श्री: मणिनगर श्री स्वामीनारायण गादी संस्थान)
आज ब्रह्मलिन हो गये हैं .।
हार्दिक श्रध्धासुमन...??
जय स्वामिनारायण
?शांति शांति : | ? pic.twitter.com/0Z2HBrvb5S
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા આઘાત સહ દુઃખની લાગણી અનુભવું છું. સદગતને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. આચાર્યશ્રીના બ્રહ્મલીન થવાથી સૌ હરિભક્તો અને જનસામાન્ય એ પ્રેરણાપુંજ ગુમાવ્યા છે.
— Jitu Vaghani (@jitu_vaghani) July 16, 2020
ૐ શાંતિ...? pic.twitter.com/vH4pwe9zIi
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય પ.પૂ. શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા ખુબ જ દુ:ખ ની લાગણી અનુભવુ છું, કરોડો હરીભક્તોએ છત્રછાયા ગુમાવી છે ભગવાન શ્રી સ્વામીનારાયણ તમામ હરીભક્તો ને આ દુ:ખ સહન કરવાની શક્તી આપે એજ અભ્યર્થના.
— Jagdish Patel MLA (@IJAGDISHPATEL) July 16, 2020
। જય સ્વામીનારાયણ । pic.twitter.com/vsjBPPfCHZ
I am truly saddened to hear of the passing of Acharya Swamishree Maharaj. He was an inspiration and I was honoured to meet him in 2016. The Kingsbury Temple he founded in 1979, will always remain his legacy. My thoughts and prayers go out to the community at this time. pic.twitter.com/UmbsqAN5IS
— Mayor of London (gov.uk/coronavirus) (@MayorofLondon) July 16, 2020
મહોદય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી એ સમાજ જીવનમાં અધ્યાત્મથી અંધશ્રદ્ધા અને વ્યસનમુક્તિ સામે મોટા પાયે ઝુંબેશ ચલાવી હજારો લોકોને સત્સંગના માર્ગે વાળ્યા હતા તેમજ સંસ્થાઓની સ્થાપના કરી સમાજમાં જન જાગૃતિ ફેલાવી, સંવર્ધન અને તેના પ્રસાર થકી માનવમૂલ્યોના ઘડતરનું પ્રદાન કર્યું છે.
— Amul Bhatt (@amulbhattbjp) July 16, 2020
Saddened by news of passing away of Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj, acharya of #Maninagar #Swaminarayan Gadi Sansthan. He provided spiritual guidance & upliftment to innumerable souls, guiding them onto the divine path to absolute salvation.#RIP #Gujarat pic.twitter.com/er6Bm0RmGL
— Parimal Nathwani (@mpparimal) July 16, 2020
I expressed my condolences on the sad demise of highly revered Saint Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj ji. He will always be remembered for his selfless service to the society. #omshanti pic.twitter.com/spzL31r0iI
— Vinay Tendulkar (@TendulkarBJP) July 16, 2020
Deeply saddened to learn about demise of Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj
— Piyush Goyal (@PiyushGoyal) July 16, 2020
Revered saint, he worked to ease human suffering & empower marginalised.
My condolences to his followers, who were enlightened through his wisdom, values & divine teachings. ॐ शांति:
Saddened by news of passing away of Shri Purushottampriyadasji Swamishree Maharaj, acharya of #Maninagar #Swaminarayan Gadi Sansthan. He provided me spiritual guidance to the divine path . Wl remember all the discussion we had with you and try to follow as much I can. Om shanti pic.twitter.com/qkfGR5PPpW
— Dr. Chaturvedi (@hmchaturvedi) July 16, 2020