My Dearest Bapa, My Father
I have only you to thank for who I am today.
Whenever you presided in the UK yearly , for the past 6 years You would give me so many life lessons and shower me with your divine voice on a 1-2-1 basis on the scriptures of our Supreme Karan Satsang Swaminarayan Gadi.
You have guided me to become a better person and showed me to cherish every moment in life.
The Countless Seva I was so fortunate to do for you Bapa , from Seva such as removing your tilak chandlo before sleeping , which I've preserved them all and put into my Puja, to have the opportunity to massage your Divya Charan countless times , to helping you put your Mojri on for which you have presented to me which I will always cherish for life.
I was desperate to attend the Smruti Mandir Rajat Mahotsav in Sep 2016, but due to my upcoming exams, there was no way that I would have got permission from school. We thought we had nothing to loose in sending a letter to the head. Others in my school did not get permission for leave during that same period, yet for some mysterious reason, I was granted as many days as I needed to attend. I knew straight away that this was yet another miracle Bapa that you had performed. Bapa you wanted me to attend in person as this was going to be such a wonderful occasion and you did not want me to miss out. You again showed me first and the world your everlasting supremacy.
I will always remember on my 18th Birthday the same day as Maninagar Dham Patosav in 2018 , which was on the 18th in 2018! When you & the Santos gave me a huge surprise with a special birthday cake after the Ankuut Aarti and how yummy , how delicious the Cake was
And in the evening of the Patosav, after Sabha you made my 18th Birthday even more special by gifting me Ghanshyam Maharaj's Pitambhar (dhothi) , which Ghanshyam Maharaj wore in Abhishek that morning.
And to conclude my final personal darshan with you Bapa was when you Video called on YOUR BIRTHDAY. I managed to feed you all the Thaal we had prepared for you on your birthday. Rather than feeding you in Murti Form you made it possible for me to feed you via video call. Yet another memory to cherish for the rest of my life x
Thank you for everything Bapa forever ,always in my heart and during everyday life. Your smile is like no other, indescribable, totally lovable. You are again reunited with Our Beloved Jeevanpran Swamibapa, where you will guide me through life.
I promise you Bapa I will keep making you Proud
Saday Bhegha Rahejo Etle Khubh Seva Kari Saghuu
Love you always
Tamaro Pyaro Beto
Kushal
પરમ પૂજ્ય પરમ કલ્યાણકારી વિશ્વ મહોદધી વ્હાલા બાપા ના ચરણ કમળ માં કોટી કોટી વંદન
શ્રી સ્વમિનારાયણ ગાદી ને અને સમસ્ત સત્સંગ ને આવા પ્રેમ મૂર્તિ અજોડ આચાર્ય શ્રી મળ્યા તેનો અમોને ખુબ જ ગર્વ છે સમસ્ત વિશ્વ નું વિચારનાર પ્રેમ મૂર્તિ બાપા એક જ છે તેમને દરેક ના જીવન ઘડતર માં અમૂલ્ય ફાળો આપ્યો છે તેઓના પ્રત્યક્ષ દર્શન હવે નથી પરંતુ તેઓ શ્રી અમારી સાથે જ છે અને હમેશાં રેહશે જ્યાર થી અમો એમના શરન માં આવ્યા ત્યાર થી અમો એટલા નિશ્ચિંત હતા કે ગમે તેવી મુશ્કેલી આવે તો હમેશાં એમ જ થતું કે બાપા છે ને આપણે શું ચિંતા છે તેમના આપેલા આદર્શો ને અમારા જીવન માં ઉતારી બાપા ને ખૂબ રાજી કરીએ એ જ અભ્યર્થના
જય શ્રી સ્વામિનારાયણ
Jay shree swaminarayan.Amara vhala bapa Amna mate Jo lakhva besia to shabdo khuti pade parantu short ma kahu to bapa prem no dariyo chhe dya na Sagar chhe Amna ma eklo prem j bharyo chhe jya sudhi aa lok ma darshan apta hta tya sudhi matra satsangio mate j nhi prantu koi pan vyakti ke pachi rajkaran department no vyakti k pachi doctors hoy badha mate bapa a prembhav,adarbhav rakhyo che.munga prani o mate pan amne anahad prem hto.amnu jivan sadgi bharyu ane paropkari rahyu che.2 varsh nu balak hoy k pachi 70 varsh na vrudhh bapa badha ne beta kahi bolave ane amni taklifo sambhle.gusso karta to temne kyarey avadtu j n hatu.ava vhala bapa ne pami hu dhany bni gai.a kyay gya nathi a hamesha amari sathej che.bapa ne a j prarthna k amne apela sanskaro ne ame Amara jivan ma charitarth karia ane ajivan amni agna ma rahia a j Amara taraf thi amne sachi samranjali. Ava vhala vhala bapa na charno ma koti koti Vandana sah Jay shree swaminarayan
વ્હલા બાપા તમારી વસમી વિદાય ને શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી અમે સહુ જાણીયે છીએ કે ભગવાન ક્યારે જતા કે આવતા નથી ભગવાન સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે પરંતુ તમારા મનુષ્ય રૂપે દર્શન નો જે અનમોલ લાભ મળતો હતો તે દર્શન તે વ્હાલ હવે નહીં મળે એ વિચાર થી જ આંખ માથી આસું નીકળી જાય છે બાપા તમને એ જ પ્રાર્થના કે આજીવન તમને ગમતા પ્રમાણે જ વર્તીએ તમે જે પ્રેમ આપ્યો છે એને ક્યારે ભુલિયે નહી અને આ જીવન સ્વામિનારાયણ ગાદી ના શરણે રહી ને તમને રાજી કરતા રહીયે
"સુણતા બાપા ની વસમી વાત વિદાય ની
સત્સંગીયો થી કેમ ની લીધી વિદાય
જળ વિના માછલી તરફડતી જાય
ચાતક નો વર્ષા વિના સ્વર રૂંધાય
બાપા વિયોગે હવે કેમ રહેવાય
સત્સંગીયો થી કેમ ની લીધી વિદાય "
II શ્રીજીબાપા II II સ્વામીબાપા II
*પ્રથાના*
બાપા તમારા ઉપકાર કદી ભૂલાય ના,
મૂર્તિ તમારી અંતરથી વિસરાય ના.
પોતાના ખોળામાં સદા બેસાડ્યા તમે,
હવે ચાલવામાં પગ કદી લથડાય ના.
અમારા માથે હાથ મુકી આશીર્વાદ દીધા,
એ આશિષની લાજ કદીએ જાય ના.
તમે મૂર્તિ આપવાને દેહ ખાખ કર્યો,
એ મૂર્તિ સિવાય બીજું ઘર મનાય ના,
દુઃખ પોતે વેઠી અમને ખૂબ સુખ દીધા,
આ સુખ સાગર કદી પણ ડોહળાય ના.
સત્સંગના બાગ ના તમે વનમાળી છો,
કૃપા કરજો એના ફૂલો કદી મૂરઝાય ના.
પ્રેમની અતૂટ દોરથી સૌને બાંધ્યા તમે,
દયા કરજો કે આ માળા કદી વિખાય ના.
આ જીવનો જ્યારે છેલ્લો શ્વાસ છુટે,
તો તમ સિવા બીજું કોઈ તેડવા આવે ના.