મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
— Parshottam Rupala (@PRupala) July 16, 2020
Hey Gurudev, You have said in your Ashirwad many times that we haven’t seen our Sarvbhaum Vanshavali in a human form, so our Gurudev Shree Muktajeevan Swamibapa is our God. Hey Bapa, I haven’t seen Shree Muktajeevan Swamibapa in human form, and to many of us You are our God, in place of Lord Shree Swaminarayan.
You have always guided us in the right path. You have never worried about yourself and selflessly just gave, gave and gave. You have showered your divine love on all of us. You have taught us to be patient, remain calm, work in unity, and put others before self. I never had to ask You for anything, You have always fulfilled my wishes omnisciently when the time was right and I know You will continue to do so.
Please give us strength to live by your teachings, and have allegiance (paksh) to Shree Swaminarayan Gadi, its Acharya, Saints and disciples. We will miss Your human form, but I know you will always be with us in Divine form.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું.
પરમકૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચીર શાંતિ અર્પે અને
ભક્તજતોને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
જય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવુ છું અને પ્રભુ તેમની ચીર આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. pic.twitter.com/SCVECmG6Iu
— Shambhunath Tundiya (@ishambhutundiya) July 16, 2020
|| જય સ્વામિનારાયણ ||
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..
મણિનગર સ્વામીનારાયણગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર દુઃખદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો તથા હરિભક્તોને ભગવાન આ દુઃખની વસમી વેળા સહન કરવાની શક્તિ આપે અને ભગવાન સ્વામિનારાયણ શ્રી પી.પી સ્વામી મહારાજને શ્રી ચરણોમાં સ્થાન આપે. pic.twitter.com/VY9Cz5OMtx
— Dr.Manish Doshi (@drmanishdoshi) July 16, 2020
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ બ્રહ્મલીન થઈ અક્ષરધામ પધાર્યા છે.તેમના દેહાંતથી સમગ્ર સંતસમાજ જ નહીં પરંતુ સામાન્ય મુમુક્ષુમાં પણ ભારે ખોટ વર્તાઈ છે.ભગવાન શ્રી સ્વામીનારાયણ તેમના ચરણોંમાં સ્થાન અર્પે તેવી પ્રાર્થના...! જય સ્વામીનારાયણ pic.twitter.com/b0Mnhrh2Cn
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે દુ:ખની લાગણી અનુભવુ છું અને પરમેશ્વર તેમની દિગવંત આત્માને ચીર શાંતિ અને પોતાના ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. pic.twitter.com/UFI8QgjqHl
— Dr. Rutvij Patel (@DrRutvij) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે દુ:ખની લાગણી અનુભવુ છું અને પરમેશ્વર તેમની દિગવંત આત્માને ચીર શાંતિ અને પોતાના ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના
મણિનગર સ્વામીનારાયણગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર દુઃખદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો તથા હરિભક્તોને ભગવાન આ દુઃખની વસમી વેળા સહન કરવાની શક્તિ આપે અને ભગવાન સ્વામિનારાયણ શ્રી પી.પી સ્વામી મહારાજને શ્રી ચરણોમાં સ્થાન આપે. pic.twitter.com/SphRZsiWgg
— Amit Chavda (@AmitChavdaINC) July 16, 2020