I will never forget the memories I have with Bapa and I will cherish them. I have been amazingly fortunate to experience bliss from Bapa in human form. Thank you Bapa for your guidance and inspiration, and keep on showering blessings onto me and keep guiding me in everything I do.
હરિ તને અંતરથી અરજી મે કરી ,
કોરોના ના કાળ ની કેવી કપરી ઘડી
હરિ ભક્તો ને ઓરતા રહયા ,
છેલ્લા દર્શન ના રે થયા
બાપા ને યાદ કરી આંખડી રડી....
કેમ કરી ભૂલાસે બાપા યાદ તમારી
દેશ પરદેશ માં તમારી ખોટ વરતાની
ભક્તો ના છો રખવડા , દુનિયા માં કરજો અજવાળા
મારા સ્વામીજી ને યાદ કરી આંખડી રડી....
દેશ પરદેશ માં ચર્ચા છે તમારી,
કેમ રુથીયા ગુરૂ , ભૂલ શું છે અમારી
તમારા બાલુડા ના આંસુ ના રોકાય
આમ તો બાપા કાઈ છોડી ના જવાય
મારા પ્રભુજી ને યાદ કરી આંખડી રડી.......
સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે દુ:ખની લાગણી અનુભવુ છું અને પરમેશ્વર તેમની દિગવંત આત્માને ચીર શાંતિ અને પોતાના ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. pic.twitter.com/bXGOEXi8JU
— Purnesh Modi (@purneshmodi) July 16, 2020
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ pic.twitter.com/HYeZCwWLrO
— Kishor Kanani (Kumar) (@ikumarkanani) July 16, 2020
There are really no words of this world that can truly describe what Bapa means to us. As your humble loving disciples, we have been amazingly fortunate. Anyone who has been lucky enough to have had any type of interaction with You directly or even indirectly is incredibly fortunate. We will never forget the divine bliss You have continuously showered. Every small little detail will remind us, around our home, our neighbourhood and in mandir and everywhere where we were lucky enough to have your darshan and the variety of divine bliss that only You could shower. I pray that we may all continue to serve the ever-flourishing karan satsang with all our heart as You have directed and continue to please You.