#Gujarat
— DD News Gujarati (@DDNewsGujarati) July 16, 2020
અમદાવાદમાં મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની અંતિમવિધિ, પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ @SGadiManinagar #PPSwami @narendramodi pic.twitter.com/mS5OYtVjq3
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ શ્રીજી ચરણ પામેલ છે તે જાણી વ્યથિત છુ. શ્રી સ્વામિનારાયણ ભગવાન સદગતશ્રીના પવિત્ર આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પું છુ. pic.twitter.com/Bz3xcRrSZh
— Shaktisinh Gohil (@shaktisinhgohil) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા આઘાત સહ દુઃખની લાગણી અનુભવું છું. સદગતને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
ૐ શાંતિ...
Jay shree Swaminarayan Bapa... u always like my father who has teach me good lesson and give lots of blessing. I will always miss u and your smile cause your smile was the one make me get peace. I will never forget what u told me which I will always follow it. I’ll make u proud bapa.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતાં દુ:ખની લાગણી અનુભવુ છું. પરમકૃપાળુ પરમેશ્વર દિવંગત આત્માને ચીર શાંતિ અર્પે તેમજ સર્વે ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના. pic.twitter.com/I86Xrad3Dd
— Shaktisinh Chanchu #AarogyaSetu (@shaktisinhbjp) July 16, 2020
શ્રી સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે હું અત્યંત દુ:ખની લાગણી અનુભવુ છું, પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેજ પ્રાર્થના. pic.twitter.com/MUfSFyOIEN
— Vinod Chavda ?? (@VinodChavdaBJP) July 16, 2020
Deeply anguished by the passing away of great spiritual guru, Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj . His divine teachings and selfless contribution towards the welfare of society will be remembered forever.
I still remember my time spent with swamibapa @ my journey From Ahmedabad to Delhi in flight. I offer my seat to swamiji but they said I am happy with my seat and we got chance to do satsang with other saint with him in our journey. It was truly memorable time spent with BAPA. Jay Swaminarayan Manji vagjiyani
કલ્યાણકારી શ્રી સ્વામિનારાયણ ગાદી ના પંચમ વારસદાર પ્રાણેશ્વર શ્રીજી સંકલ્પ મૂર્તિ આચાયૅ સ્વામીશ્રી મહારાજે સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી મહારાજ ની મૂર્તિ માં પાછા પધાર્યા છે. ભગવાન કે ભગવાન ના ધામ માંથી આવેલા સતપુરુષ કયારેય આવતા જતા હોતા નથી. પરંતુ તેઓ ની ઓળખાણ થવી એ મોટી ઘાંટી છે.... " પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ ની રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીંત "... નિષ્કુળાનંદ સ્વામી