Dearest Bapa
We can't believe 6 months have passed, it feels like just yesterday. Just yesterday that we were experiencing Your enchanting darshan and unique lila. Just yesterday that, from seeing one smile, our hearts were filled with such joy they could burst.
We can't thank You enough for all the love You gave and all the incredible memories You have left us with. You have been more than a guru or a father to us - You simply are our reason for being. We are who we are because of Your boundless compassion, nurturing support and unconditional love.
Thank You also for the prerna and opportunities You gave us to make You happy. Thank You for accepting our child-like efforts as though they were great.
We will never forget Your words to live with love, to remain at the sharan of Swaminarayan Gadi and to continue to please the Lord as long as we live. We promise to remain forever in tune with your raag and on beat with your taal. Just as You have been there every step of the way thus far, we pray You remain the soundtrack of our lives.
Your loving children
Beautiful Bapa! You are the reason why we smile, we laugh, and we breathe.
Our happiness always remained in pleasing You; and You kindly gave us so many different opportunities of doing just that. We will remember, and we will cherish each and every moment. We will continue pleasing You.
We will miss singing kirtans whilst You are performing Your niyams in the Mandir. We will miss Your glorious darshan on the magnificent chariots during Nagaryatras. We will miss seeing Your smile, and how You spontaneously got up during Ashirwads and started to dance. You have given us so many wonderful Mahotsav experiences to remember. You told us that we were already in Akshardham, in the Lords Murti. In Your presence, we truly felt that.
You inscribed a phrase into us, which will remain forever etched in our hearts and souls - દબાયા ચંપાયા શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેજો - શ્રી સ્વામિનારાયણ ગાદીએથી જે આદેશ થાય તે પ્રમાણે રહેજો. We promise never to forget these words and we promise to abide by these words; we promise to continue singing kirtans to please You; and we promise to keep serving You.
શ્રીજી બાપા સ્વમીબાપા
યાદગાર નગરયાત્રા
કિંગ્સબરી નૂતન મંદિર ઈ:૨૦૧૪માં સર્વોપરી સર્વાવતારી પૂર્ણપુરષોતમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રાણ અબજી બાપાશ્રી તથા લાખ્ખો ના લાડીલા જીવન પ્રાણ સ્વામીબાપાની પ્રાણ પ્રતિસ્થાના ઉપક્રમે વિશ્વશાંતિ નગરયાત્રા યોજાયી તેના યજમાનનો લાભ બાપાએ દયા કરીને આ પરિવારને આપ્યો હતો.
આપણા પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહુ પર સ્મિત રેલાવતા, અમી નજરે મુમુક્ષુ ને શ્રીજી બાપા સ્વામીબાપાની મૂર્તિમાં હેરતા, નગરયાત્રા વાજતે ગાજતે મંદિર પહોંચી. તયારે તો હરિભક્તોની ભીડ જામી હતી અને રંગબેરંગી વાતાવરણ અને બેન્ડની મધુર સુરાવલી, ધણધણાટી હતી જે મણિનગર ધામ સુદી પહોંચી હશે. ઘનશ્યામ મહાપ્રભુ ને વધાવાનો અને આરતી ઉતારવાનો જે આનંદ હતો તે અવરણીય હતો અને તે આનંદ અમારા દિલમાં અંત સમય સુધી ઝૂમી રહેશે. આ દિવ્ય મય સમરણ સદાય અમારા સહુના હૃદયમાં રહે.
હે દયાળુ બાપા, આપે આમારી ખુબ રક્ષા કરી છે અને હરહમેંશા અમે તન, મન અને ધનથી સેવા કરી અને આપણે રાજી કરીએ એવી અમારામાં સદ્ભબુદ્ધિ અને શકતી આપશો.
કસોટી કરો તો ભલે કરજો પણ રાખવજો દઢ ટેક રે .............
શ્રીજી દર્શન કરી વિનવું રે લોલ .......
માંગે દાસાનુદાસ જોડી હાથરે .........
આપણા બાળકો રમા, લલિત, દવેન્દ્ર, સીમા, પ્રિયા દર્શન, દીલન અને મેયન દબાસિઆ ના
જાય શ્રી સ્વામિનારાયણ
Shreejibapa Swamibapa
Om shree swaminarayanbapa swamibapa bhagwate namah:
Jay shree Swaminarayan Bapa Its really saddening that you departed this mortal world and resided in your devine form in Akshardham. We know you are omnipresent and you are still with us just as Jeevanpran Bapashree says Mota satpurush avta ke jata nathi. You have given us lots of sukh, laabh and blessings which we will never forget and forever cherish. We will continue do what you have always taught: - Katha-Kirtan, dhyan and bhajan-bhakti.
Bapa please forgive us if we have made any mistake knowingly or unknowingly and give us ashirwad to follow the path that you have set for us and that we always remain loyal devotees of this karan satsang.
Lots of Love,
શ્રીજીબાપા સ્વામીબાપા
જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે પરિસ્થિતિઓને તમારી તરફેણમાં એકસાથે લાવશે. આ આશીર્વાદો સૌથી પ્રિય હોય છે જ્યારે તેઓ પ્રાર્થનાથી જીતે છે.
પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી માહારાજની યાદગીરી તો ઘણી છે. પણ આ એક યાદગીરી જણાવીએ છીએ. સપ્ટેમ્બર 2003મા અમારા ભાઈ ગોવિંદભાઈ પ્રેમજી દબાસીયા દિલ્હીના યજ્ઞ માટે દેશ ગયા હતા. તબિયત સારી ન હોવાને કારણે પ્રથમ મુંબઈમાં ચેકિંગ કરાવ્યું તો રિઝલ્ટમાં કિડની કેન્સર નીકળ્યુ અને તે પણ ઘણું પ્રસરી ગયું હતું. પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી એ ઓપરેશન કરાવવાની આજ્ઞા કરી અને સાથે ત્રણ વર્ષની આવરદા પણ આપી દીધી. ત્રણ વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૦૬માં પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી ફરી લન્ડન પધાર્યા અને ગોવિંદભાઇને તેના ઘરે દર્શન દેવા માટે પધાર્યા અને ભાઈને આશીર્વાદ આપતા જણાવ્યું કે ચિંતા ન કરશો. બાપા જલ્દી સંભાળી લેશે. અને સાચેજ એકજ અઠવાડિયાની અંદર તારીખ 21 9 2006 ના તેઓને મૂર્તિના સુખે સુખિયા કરી દીધા.
ગોવિંદભાઈએ દેહ મૂક્યો ત્યારે અમે ત્રણ બહેનો તથા ચાર ભાઈ ની ફેમિલી ગોવિંદભાઈના ખાટલા ની આસપાસ બેસી કેટલા કિતૅનોં ગાયા. છેલ્લુ કિતૅન આવ્યા છે રે આવ્યા છે બાપા મુતિૅમા રાખવાને આવ્યા છે તેની છેલ્લી કડી પૂરી કરી ત્યારે ગોવિંદભાઈ એ કાંઈ પણ તકલીફ વગર એક છેલ્લો ઉંડો શ્વાસ લીધો અને બાપા સાથે જોડાઈ ગયા. પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના આશીર્વાદથી પોતાના પ્રેમીભક્તો કેટલી સરળતાથી મૂર્તિ માં જોડાઈ જાય છે તે અમો સૌએ આજે પ્રત્યક્ષ નિહાળ્યું.
બાજુમાં બેઠેલી મેકમિલનની નર્સે ગોવિંદની નાડી તપાસી અને પોતાની ડાયરીમાં લખ્યું.
Govind died peacefully with the whole family chanting religious songs and I have seen many deaths but never experienced this type of death.
From Nanu, Jasu and Kesar Sisters of Govind Premji Dabasia.