Total Messages: 321 | Showing Messages: 1 to 20

7 August 2020 | 1 day ago

Chandni Harivadan Bhojani
Kingsbury, London, United Kingdom

Our Guru, our Father, our Mentor, our All. Our dearest Acharya Shree Swamishree Maharaj.

Thank you for all you have taught us. We are forever indebted for everything that you have done for us. You have shown and showered your lovingness to all.

Your kindness in your eyes, your enlightening smile and your inspirational Ashirwads shall be deeply missed and will always be remembered by all. Thankful and grateful for all the sweet memories you have given, we shall cherish it forever. Although you have gone to reside with Swamibapa you will always be here, in our heart and in our mind and will guide us to become a better person. Your life lessons will always guide us to the right path. Compassion for the downtrodden and selfless service to the needful will always be remembered.

Thankyou Bapa for all you have shown and will guide me through

માત તમે છો પ્રભુજી અમારા, પ્યાર અમોને દેતા રે.

Your ladli dikri,

Chandni 

6 August 2020 | 2 days ago

Kanji, Savita, Meenakshi, Chandni & Girish Vagadia
Mombasa, Kenya

Shreejibapa Swamibapa

Our Beloved Bapa,

No words can express the amount of Love, Blessings, Knowledge and Lessons you have instructed and showered upon us. You have undoubtedly been positively influential in every aspect of our lives.

It is through your guidance and preaching we have had positivity and found peace. It is through you we have had everything in life. We are so fortunate to have associated with Swaminarayan Gadi through you.

We are deeply saddened by your decision to leave the mortal world, however we know you are around. We will forever cherish the vast amount of Memories (Leelas) and Legacy you have left for us. We pray to always abide by Swaminarayan Gadi.

Jay Shree Swaminarayan.

 

5 August 2020 | 4 days ago

Govind Valji Gangjiani & family
Bolton, United Kingdom

જય શ્રી સ્વામિનારાયણ

 

હે બાપા આપ અમ ગાંડા ઘેલા બાળકો ઉપર બહુ કૃપા કરી છે, અમે ધાર્યા પણ ન હોય એવા લાભ તમે અમને બહુ આપ્યા છે. બસ હવે અમે એ લાભ ને યાદ કરતા રહીએ અને અમારી આ કારણ સત્સંગમાં કોઈ કસોટી થાય એમાં અમે પાછા ન હટીએ અને તમારા સિંહ જેવા દીકરા થઈને આ કારણ સત્સંગમાં સ્નેહ અને સંપથી રહીને જે સેવા કરતા આવ્યા છીએ એવીજ સેવા હજુ પણ કરતાજ રહીએ એવી અમારી પ્રાર્થના.

 

કસોટી કરો તો ભલે કરજો રે લોલ,

પણ રાખવજો દઢ ટેક રે...શ્રીજી દર્શન કરી વિનવું રે લોલ

5 August 2020 | 4 days ago

Rohan Makwana
London, United Kingdom

Bapa used to call me special. I feel special and will always remember Bapas smile. Thank you Bapa for giving us guidance & seeing me as a special boy. 

My best memories with Bapa was when he used to do questions and answers with Gujarati class students. This time was just for us. And that was very special. We will miss you Bapa, always in our heart . 
 

Jay Shree Swaminarayan. 
Rohan Rakesh Makwana 

4 August 2020 | 4 days ago

Rohini, Shreyas, Tara, Dinesh Bhudia
London, United Kingdom

4 August 2020 | 4 days ago

Mukeshchandra B. Patel, Classic Paints
Ahmedabad, India

4 August 2020 | 4 days ago

Janki Residency
Hirawadi Road, Ahmedabad, India

4 August 2020 | 4 days ago

Jaymin Enterprise
Naroda Road, Ahmedabad, India

4 August 2020 | 4 days ago

Sahjanand Pump Parts
Naroda Road, Ahmedabad, India

4 August 2020 | 4 days ago

Devda Gram Panchayat
Devda, Mehsana, India

4 August 2020 | 4 days ago

Shree Devda Dudh Sahkari Mandli
Devda, Mehsana, India

4 August 2020 | 4 days ago

Devda Primary School
Devda, Mehsana, India

4 August 2020 | 4 days ago

Suresh Raja Shah, I&M Bank Limited
Nairobi, Kenya

4 August 2020 | 4 days ago

I&M Bank Limited
Nairobi, Kenya

2 August 2020 | 6 days ago

Valbai & Lalji Harji Vekria
London, United Kingdom

હે વાલા બાપા.

જય શ્રી સ્વામિનારાયણ.

આપે અમોને પ્રેમ આપી. કારણ સત્સંગ ના સંસ્કાર આપ્યા. સ્વામિનારાયણ ગાદી ના આશ્રિત કર્યા.

બાપા અમે નાના બાળકો તોય બહુ સૂખો આપ્યા. મનોરથો પૂરા કર્યા, એ યાદ આવે છે. એવા લાભ દિવ્ય  રૂપે  આપતા રેજો.

હે દયાળુ બાપા,એ આપના ઉપકાર અમો ક્યારે ભૂલી એ નહિ.

સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહી આપને રાજી કરી એવી અમને દિવ્ય બળ બુધ્ધિ શક્તિ ને ભક્તિ અમારા સર્વે કુટુંબ પર વરસાવતા રેજો. એજ પ્રાર્થના. 

જય સ્વામિનારાયણ.

2 August 2020 | 6 days ago

SHREE SWAMINARAYAN GADI YUVA MANDAL-VAGAD RAPAR
Rapar-kutch, India

શ્રી જી બાપા                                શ્રી સ્વામિનારાયણબાપા               સ્વામીબાપા 

         વ્હાલમો    પધાર્યા વાગડ દેશે 

રાપર વાગડ પ્રદેશ આમતો પછાત વિસ્તાર અહીં શિક્ષણ અને સંસ્કાર માં ઘણો પછાત પરંતુ રાપર વિસ્તાર ના વિધાર્થીઓ માટે શિક્ષણ અને સંસ્કાર નું સિંચન ભુજ દરબાર ગઢ                           શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ,સંચાલિત છાત્રાલય ખાતે થયું ,આપણા આચાર્ય સ્વામીશ્રી મહારાજ ના આશીર્વાદ અને દર્શન નો લાભ અમારા જેવા તમામ વિધાર્થીઓ ને 

વારે ઘડીએ મળતો રહેલ જેથી અમે સૌ વિધાર્થીઓ ભણી ને જયારે બહાર નીકળ્યા ત્યારે બાપા ના આશીર્વાદ થી સૌ સુખિયા થયા અને આજીવન શ્રી સ્વામિનારાયણ ગાદી ના 

શરણે રહ્યા અને આપણા પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ નો પ્રેમ પૂર્વક ના આશીર્વાદ સદાય અમો પર રહ્યા છે.

અમારા બાલુડાઓ ની પ્રાર્થના સાંભળી આપણા વ્હલા બાપા તા- 17/9/2017 ના રોજ રાપર વાગડ દેશે નંદાસર  રોડ ખાતે શ્રી સ્વામિનારાયણ વાડી ખાતે પધારી ,આ ધરતી ને અમને 

ન્યાલ કરી દીધા ..પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી બાપા સદાય અમારા હ્રદય કુંજ માં બિરાજતા  રહશે 

હે બાપા !   આપ સદાય અમારા દરેક કાર્ય માં ભેળા ભળજો અને સદાય તમારો હેત અને પ્રેમ અમ બાળકો પર વરસાવતા રહેજો 


 

દિવ્ય જીવન ની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો ....

શ્રી સ્વામિનારાયણ ગાદી યુવા મંડળ -વાગડ  ના બાળકો ના જય શ્રી સ્વામિનારાયણ 

ચંદ્રેશ લીંબડ કેતન લીંબડ ,,જયસુખ લુહાર ,સુરેશ ડોડીયા ,ભીમજી કોરાટ ,બહાદુરભાઈ પરમાર ,ડાયાભાઇ વાઘાણી અજિતસિંહ વાઘેલા ,ખેંગાર ભાઈ ,રમેશ ભાઈ (કાકા )

રાપર ,કીડીયાનાગર ,ગેડી ,બાલાસર ,લોદ્રાણી ,નાગપુર  ના હરિ ભક્તો 

2 August 2020 | 6 days ago

shree swaminarayan gadi yuva mandal -vagad
rapar-kutch, India

શ્રી જી બાપા                                શ્રી સ્વામિનારાયણબાપા               સ્વામીબાપા 

         વ્હાલમો    પધાર્યા વાગડ દેશે 

રાપર વાગડ પ્રદેશ આમતો પછાત વિસ્તાર અહીં શિક્ષણ અને સંસ્કાર માં ઘણો પછાત પરંતુ રાપર વિસ્તાર ના વિધાર્થીઓ માટે શિક્ષણ અને સંસ્કાર નું સિંચન ભુજ દરબાર ગઢ                           શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ,સંચાલિત છાત્રાલય ખાતે થયું ,આપણા આચાર્ય સ્વામીશ્રી મહારાજ ના આશીર્વાદ અને દર્શન નો લાભ અમારા જેવા તમામ વિધાર્થીઓ ને 

વારે ઘડીએ મળતો રહેલ જેથી અમે સૌ વિધાર્થીઓ ભણી ને જયારે બહાર નીકળ્યા ત્યારે બાપા ના આશીર્વાદ થી સૌ સુખિયા થયા અને આજીવન શ્રી સ્વામિનારાયણ ગાદી ના 

શરણે રહ્યા અને આપણા પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ નો પ્રેમ પૂર્વક ના આશીર્વાદ સદાય અમો પર રહ્યા છે.

અમારા બાલુડાઓ ની પ્રાર્થના સાંભળી આપણા વ્હલા બાપા તા- 17/9/2017 ના રોજ રાપર વાગડ દેશે નંદાસર  રોડ ખાતે શ્રી સ્વામિનારાયણ વાડી ખાતે પધારી ,આ ધરતી ને અમને 

ન્યાલ કરી દીધા ..પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી બાપા સદાય અમારા હ્રદય કુંજ માં બિરાજતા  રહશે 

હે બાપા !   આપ સદાય અમારા દરેક કાર્ય માં ભેળા ભળજો અને સદાય તમારો હેત અને પ્રેમ અમ બાળકો પર વરસાવતા રહેજો 


 

દિવ્ય જીવન ની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો ....

શ્રી સ્વામિનારાયણ ગાદી યુવા મંડળ -વાગડ  ના બાળકો ના જય શ્રી સ્વામિનારાયણ 

30 July 2020 | 1 week ago

Smita Mepani and Chandni Mepani
London, United Kingdom

30 July 2020 | 1 week ago

Sailesh & Hina kerai
Arusha, Tanzania, United Republic of

30 July 2020 | 1 week ago

Narendra Jadva Varsani & Family
Bharasar, India