Total Messages: 231 | Showing Messages: 1 to 20

7 August 2020 | 1 day ago

Boris Johnson, Prime Minister of United Kingdom
London, United Kingdom

7 August 2020 | 1 day ago

Raj Mukherji, Assemblyman
Trenton, United States

6 August 2020 | 2 days ago

Cory A. Booker, United States Senator
Washington D.C., United States

6 August 2020 | 2 days ago

Visakha Dasi, President of ISKCON Bhaktivedanta Manor
London, United Kingdom

4 August 2020 | 4 days ago

International Peace Research Association
Belgium

2 August 2020 | 6 days ago

John C. Carney, State Governor
Delaware, United States

30 July 2020 | 1 week ago

Bill Pascrell Jr., Member of Congress
Washington D.C., United States

29 July 2020 | 1 week ago

Shaunaka Rishi, Director of Oxford Centre for Hindu Studies
London, United Kingdom

I remember Maharaja very well indeed. Maharaja was a generous, thoughtful, and sincere devotee of the Lord. Although from a different tradition I saw his Vaishnava behaviour as an example for my spiritual practice. He was so willing to reach beyond boundaries and speak with others heart to heart, to offer prayer, inspiration, and encouragement in all he said, and in all his efforts to serve the Lord.
 

He was so kind and encouraging to me personally, and supportive of our efforts in Oxford to bring Hindu studies to the establishment, and to nurture our own Hindu youth in scholarship. He particularly told me that the excellence of Oxford was a treasure, and we are now adding another gem in the form of scholars of Hinduism. He invited me to speak to the community, as you will remember, particularly to enthuse the young people to take their culture seriously. He was very concerned about this, and we even spoke of establishing a scholarship to support and enthuse them. He was a long term thinker, as the best leaders are, and I was very inspired by his association because of this.

I attribute the success of our Oxford Centre for Hindu Studies to the prayers and blessings of great souls like Acharyaji. I will all remember his blessing for us and have continually taken heart from it.

29 July 2020 | 1 week ago

Chandrakant Parmar ( Chan) Former Bolton Interfaith Officer.
London, United Kingdom

Meeting Acharya Swamiji Maharaj was an absolute privilege of life time for me. A truly special human being who lived

a life of dedication, simplicity and preaching the goodness of humanitarian values throughout the world. He was a man

of immense spiritual knowledge, vision with strong moral values with kindness and compassion for all God's creatures. 

His thinking of serving the community has been truly implemented by our Swaminarayan Mandir in Bolton.

Hence the contribution of the Mandir with Interfaith and other community groups has been truly immense on numerous 

occasions over many years.

He will be truly missed. May the Lord Bless Swamiji's Soul.

29 July 2020 | 1 week ago

Frank X. Schillari, Hudson County Sheriff
Jersey City, United States

28 July 2020 | 1 week ago

Vin Gopal, State Senator of New Jersey
New Jersey, United States

28 July 2020 | 1 week ago

Salma Zahid, Member of Parliament for Scarborough Center
Scarborough, Ontario, Canada

28 July 2020 | 1 week ago

Prugna Kerai
London, United Kingdom

In Sacred Akshardham

A roshni in a very dark world 
rose high and wide
Watching over the atman that roamed
But little did we know,
Your gaze of wondrous stars
glowed a saffron sunrise far and wide

In our hearts You continue to bleed gnan 
And our souls will love you forever more

A celebration of life yet to be cherished.
How beautiful,

Your time has come, my Ageless Wonder,

I will make Thee proud,

For You are finally Home. 

28 July 2020 | 1 week ago

Kerai Construction Ltd, Jadavji Premji Kerai and family
Arusha, Tanzania, United Republic of

28 July 2020 | 1 week ago

Shree Swaminarayan Siddhant Sajjivan Mandal Mombasa
Mombasa, Kenya

BAPA Raaji Rahejo

27 July 2020 | 1 week ago

Narendrabhai A Patel
Gandhinagar, India

હે.....આચાર્ય સ્વામીશ્રી........

(રાગ: મારા પ્રાણ જીવન ..(૨) આવલડુ ...)

હે ...આચાર્ય સ્વામીશ્રી(૨) અતિ કઠણ થયા

........આપ અમારી કઇ ચૂકે.....

આ તે શું રે કીધું (૨) જેમ લીલા વનની .....

..........અંદર કોઇ આગ મુકે......

હે....તારા વિરહે વાલમ (૨) આજ અમારા

......ઉરમાં ઉના પવન ફુકેં...

આવી વસમી વેળા (૨) તન મન કંપે ......

.......કલ્પાંતે અંગોઅંગ સુકે......

............હે આચાર્ય સ્વામી શ્રી ......ટેક.

અમ અંતર અનરાધાર રડે...

સુનુ સુનુ લાગે છે સગળે....

તારા વિના ક્યાંય ના ચેન પડે ...

.......હે આચાર્ય સ્વામીશ્રી......(૧)

અર્ધ બળેલ કાષ્ટની હોય ઢગલી....

એવી દશા અમારી છે દોહ્યલી...

પલ લાગે છે આજ જુગ જેવડી .....

..........હે આચાર્ય સ્વામીશ્રી......(૨)

પહેલા ભેળા રેવાનો દઈ વાયદો.....

પછી પંથ કીધો કેમ અલાયદો.....

તવ પ્રેમનો આતે કેવો કાયદો.......

.........હે આચાર્ય સ્વામીશ્રી.....(૩)

અમને કૂવે ઉતારી વાઢ્યા વરત......

તમે ફરી ગયા કેમ કરીને શરત.....

કદી પ્રેમમાં આવી તે હોય રમત.......

..........હે આચાર્ય સ્વામીશ્રી.....(૪)

પ્રેમ પંથ આખો ય હતો સરિયામ.......

તોયે પહેલા વળાંકે વળીને આમ.......

અમને એકલા છોડી ગયા શું કામ......

.............હે આચાર્ય સ્વામી શ્રી........(૫)

આખુ આભ અમારે તુટી પડયુ.......

જાણે પ્રેમને અમારા ગ્રહણ નડયુ........

આવું વિરહનું દુખ તે કોણે ઘડયુ........

.........હે આચાર્ય સ્વામી શ્રી........(૬)

સૂર્ય કિરણ સપ્ત રંગે ઉઘડી.....

પાછુ મૂળ સ્વરૂપમાં જાય ભળી...

ત્યારે કરમાઈ જાયછે કંઈક કળી ......

...........હે આચાર્ય સ્વામી શ્રી.......(૭)

જો સાગરથી બુંદ કરીએ અલગ....

એના અસ્તિત્વનો ઉડી જાય છે રંગ....

એવો આવ્યો અમારે આજ પ્રસંગ .....

..........હે આચાર્ય સ્વામી શ્રી........(૮)

જાણે ઊંડા નીર તે આછા થયા ......

અમે પલમાં જીવન હારી ગયા......

વહાલા તમને થોડીએ ના આવી દયા....

..........હે આચાર્ય સ્વામી શ્રી.........(૯)

તમે ધણી તે ધાર્યું કરે રાખો......

પણ સપના અમારે છુંદાય લાખો.....

રડી રડી જુવો સુજી ગઈ આંખો....

..........હે આચાર્ય સ્વામીશ્રી ......(૧૦)

કેમ ભુલાશે ગાદી હૂકુમત હેઠે......

તવ સાંનિધ્યે મૂર્તિમાં બેઠે બેઠે.....

સુખ માણ્યુ અમે જે અનાદિની પેઠે....

........હે આચાર્ય સ્વામી શ્રી ......(૧૧)

જે સુખ માણ્યું માનુષી દર્શનથી.....

એ મૂર્તિ થકી તો મળતું નથી.....

ભલે બન્નેમાં હોય સમ સામર્થી......

.........હે આચાર્ય સ્વામી શ્રી......(૧૨)

જેમ ચંદાની ચાંદની નિહાળી.......

સાગર રહ્યો હોય છોળો ઉછાળી.....

એવુ થાતુ અમારે ઉર તમને ભાળી.......

...........હે આચાર્ય સ્વામી શ્રી.........(૧૩)

ગાદીએ બિરાજી જ્ઞાન રસ પીરસી.......

સભા ઉપર જાતા કેવા વરસી.......

એ મૂર્તિ જોવા અમે રહ્યા તરસી........

............હે આચાર્ય સ્વામી શ્રી.......(૧૪)

તવ દર્શન સ્પર્શ તણુ આ ભવે......

જે જે સુખ લીધુ અમે તે સર્વે.......

યાદ કરી કરી રહ્યુ જીવવુ હવે.......

..........હે આચાર્ય સ્વામી શ્રી.......(૧૫)

પ્રાર્થીએ પ્રભુ એવુ બળ પ્રેરો........

સ્વામિનારાયણ ગાદી કેરો......

છેલ્લા શ્વાસ સુધી રહે આશરો ખરો .....

........હે આચાર્ય સ્વામી શ્રી ......(૧૬)

નરેન્દ્રભાઇ એ પટેલ ગાંધીનગર

27 July 2020 | 1 week ago

Rajendra Trivedi, Director of Gujarat Vidhansabha
Gandhinagar, India

25 July 2020 | 2 weeks ago

chandresh dayaljibhai Limbad
Rapar-Kutch, India

         શ્રીજી બાપા  

    સ્વામીબાપા                                            શ્રી સ્વમિનારાયણ બાપા  સ્વામી બાપા ભગવતે નમઃ 

                                                             આપણા વહલા પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી બાપા  એ આપણા ને ખૂબ જ લાડ લડાવ્યા , આપણા મનોરથો પૂર્ણ કર્યા, બાપા એ આપણા સૌ હરિભક્તો પર અપાર હેત, પ્રેમ વારસાયો છે 

      બાપા ની દીકરી માહી ચંદ્રેશ લીંબડ , રાપર- કચ્છ ધો- ૧૨ સાયન્સ ૮૦PR સાથે પૂર્ણ કરી NEET માટે એલેન  કલાસીસ માં સ્ટડી માટે વિચાર કર્યો

            પરંતુ   અમદાવાદ માં રહેવાની વિ। વ્યવસ્થા માટે  મારા નાના ભાઈ કેતન લિંબડ ( નેરોબી)ને વાત કરી કે આપણા મણિનગર ધામ ની સામે જ ક્લાસિસ છે                                      તે સમયે બાપા લંડન વિચરણ માં હતા.

કેતને ફોન દ્વારા   પૂજ્ય  આચાર્ય સ્વામીશ્રી બાપા  ને પ્રાર્થના  કરી તરત જ બાપા એ પ્રાર્થના  નો સ્વીકાર કર્યો માહી ને  ધનલક્ષ્મી એપાર્ટ મેન્ટ માં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

 સાથે એલન  ક્લાસિસ દ્વારા  ફી માં રાહત કરી આપવામાં આવી આપણે જાણીએ  છીએ કે આપના પૂજ્ય બાપા કન્યા કેળવણી ને ખૂબ જ પ્રોત્સાહન આપે  છે.

 પછી પરમ પૂજ્યઆચાર્ય  સ્વામીશ્રી બાપા  જ્યારે મણિનગર ધામ માં પધાર્યા ત્યારે મારી દીકરી માહી ને બાપા ના દર્શન નો લાભ મળ્યો બાપા ને પ્રાર્થના  કરી

 કે BDS માં એડમીશન મળે અને   હે  બાપા આપ અભ્યાસ માં ભેળા ભળજો બાપા એ પ્રાર્થના  સ્વીકારી અને દીકરી નું BDS માં એડમીશન અમદાવાદ ખાતેજ  મળી ગયું અને આજે પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે

પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી બાપા એ પ્રાર્થના  સ્વીકારી અને દીકરી ને મનપસદ બ્રાન્ચ માં એડમિશન મળી ગયું એના અભ્યાસ માં ભેળાં   ભડ્યા 


 

          આપણા બાપા સદૈવ આપણા હદય  કુંજ માં બિરાજમાન રહેશે. અમારા જેવા હરિભક્તો ની પ્રાર્થના  નો સહજ સ્વીકાર કરશે જ આપણા મનોરથો પૂરા કરશે જ.

હે વ્હાલા બાપા સદાય અમારા  દરેક કાર્ય માં ભેળાં રહેજો

25 July 2020 | 2 weeks ago

Shaunaka Rishi Das, Director, Oxford Centre for Hindu Studies
Oxford, United Kingdom

I am so sorry to hear this terrible news and I offer my condolences to you and your community.

I remember Maharaja very well indeed. Maharaja was a generous, thoughtful, and sincere devotee of the Lord. Although from a different tradition I saw his Vaishnava behaviour as an example for my spiritual practice. He was so willing to reach beyond boundaries and speak with others heart to heart, to offer prayer, inspiration, and encouragement in all he said, and in all his efforts to serve the Lord.

He was so kind and encouraging to me personally, and supportive of our efforts in Oxford to bring Hindu studies to the establishment, and to nurture our own Hindu youth in scholarship. He particularly told me that the excellence of Oxford was a treasure, and we are now adding another gem in the form of scholars of Hinduism. He invited me to speak to the community, as you will remember, particularly to enthuse the young people to take their culture seriously. He was very concerned about this, and we even spoke of establishing a scholarship to support and enthuse them. He was a long term thinker, as the best leaders are, and I was very inspired by his association because of this.

I attribute the success of our Oxford Centre for Hindu Studies to the prayers and blessings of great souls like Acharyaji. I will all remember his blessing for us and have continually taken heart from it.

Again, I offer the community every comfort in tolerating your grief. If there is anything I can do for you please do not hesitate to ask. You have been greatly blessed by your service to this wonderful teacher, and father of the community.

With sorrow, and with warmth. 

 

25 July 2020 | 2 weeks ago

Mei Sim Lai OBE DL, Representative Deputy Lieutenant, London Borough of Brent
London, United Kingdom

I am very sorry indeed to hear the very sad news of the passing of your global spiritual leader and Bapa, Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj.

He was a truly great man who did so much for so many around the world over many years.

I and all at the Greater London Lieutenancy offer you and members of the Mandir our heartfelt condolences and deepest sympathies at this difficult time.