memories of the fulhar that bapa accepted
Bapa, you will forever be loved in our hearts and remember all the good memories you’ve created for us ♥️
Our Beloved Bapa we will miss you.. You gave me more than i ever thought possible..you are my everything. Bapa you are always with us, even in darkest night or in the deepest pit. We love you so much Bapa. You are forever in our hearts bapa. God protects his disciples in all respects. Give us the strength, love and your blessings and happiness forever.
મોક્ષદાયી શ્રી સ્વામિનારાયણ ગાદી ના આચાયૅ પ્રાણેશ્વર શ્રીજી સંકલ્પ મૂર્તિ આચાયૅ સ્વામીશ્રી મહારાજે સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી મહારાજ ની મૂર્તિ માં પાછા પધાર્યા છે. ભગવાન કે ભગવાન ના સંકલ્પ સ્વરૂપ કયારેય આવતા કે જતા હોતા નથી. " પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ ની રીત હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીંત " સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામી . બસ... બાપા ના વચને સ્વામિનારાયણ ગાદી ના આશરે રહી મનુષ્ય જીવન સાથૅક બને એજ સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા તથા આચાયૅ સ્વામીશ્રી ના ચરણે પ્રાથૅના....
કલ્યાણકારી શ્રી સ્વામિનારાયણ ગાદી ના પંચમ વારસદાર પ્રાણેશ્વર શ્રીજી સંકલ્પ મૂર્તિ આચાયૅ સ્વામીશ્રી મહારાજે સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી મહારાજ ની મૂર્તિ માં પાછા પધાર્યા છે. ભગવાન કે ભગવાન ના ધામ માંથી આવેલા સતપુરુષ કયારેય આવતા જતા હોતા નથી. પરંતુ તેઓ ની ઓળખાણ થવી એ મોટી ઘાંટી છે.... " પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ ની રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીંત "... નિષ્કુળાનંદ સ્વામી
I still remember my time spent with swamibapa @ my journey From Ahmedabad to Delhi in flight. I offer my seat to swamiji but they said I am happy with my seat and we got chance to do satsang with other saint with him in our journey. It was truly memorable time spent with BAPA. Jay Swaminarayan Manji vagjiyani
Deeply anguished by the passing away of great spiritual guru, Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj . His divine teachings and selfless contribution towards the welfare of society will be remembered forever.
શ્રી સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે હું અત્યંત દુ:ખની લાગણી અનુભવુ છું, પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેજ પ્રાર્થના. pic.twitter.com/MUfSFyOIEN
— Vinod Chavda ?? (@VinodChavdaBJP) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા આઘાત સહ દુઃખની લાગણી અનુભવું છું. સદગતને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
ૐ શાંતિ...