હે પ્રેમ મૂર્તિ બાપા !આપશ્રી ને આ સેવક શું સ્મરાંજલી અર્પી શકે?
તુરછ માં તુરછ આ સેવક ને શું આવડે પણ એટલું વિનવું છું.
દોષો શે ભરાહુ મેં, ઉશે મન મેં ના ધરના
સેવક કો નીભલેના, ઇતની તો દયા કરના.
આ જીવન નો જયારે છેલ્લો શ્વાસ તૂટે.
તમ સિવાય બીજું કોઈ તેડવાં ના આવે
જય સ્વામિનારાયણ બાપા આપણા ચરણો માં આ સેવક ને સદાય સાથે રાખજો.
એજ પ્રાર્થના.
પરમ પૂજ્ય પરમ કલ્યાણકારી વિશ્વ મહોદધી વ્હાલા બાપા ના ચરણ કમળ માં કોટી કોટી વંદન
પ્રિય બાપા,
અમારી આંખો તમારી કરુણાપૂર્ણ માનવ મૂર્તિના દર્શન કરી શકશે નહીં, પરંતુ, તમારી સુંદર "સ્મૃતિ" સદાય અમારા દિલમા રહેશે.
તમે અમને સાચા માર્ગો તરફ દોર્યા છે અને અમને હંમેશા દિવ્ય દર્શન અને આશીર્વાદ આપ્યા છે હે વ્હાલા બાપા અમે સદાય તમારા વચનો માં રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો
ત્વમેવા માતા ચ પિતા ત્વમેવા
ત્વમેવા બંધુશ્ચા સખા ત્વમેવા
ત્વમેવા વિદ્યા દ્રવિણમ્ ત્વમેવા
ત્વમેવા સર્વં મામ દેવા દેવા…
Our beloved bapa thank u so much for giving me shelter.Thank u bapa for solving my each & every problems. You are my inspiration you are always present in my heart i wil alwz follow the path that you've given us. You had been always humble and kind with everyone no matter whosoever it is.You are oxygen for us we can't survive without u. drops of your extreme love is always falling on us.I love you bapa.Jay shree swaminarayan
16-7-20 na bapa e lila sankeli aathi apnne bapa e
78 year 1 month ane 18 day sudhi darshan aapya ema 20 day hospital ma aanu total jetla divas darshan aapya tenu total 7 thay chhe swamibapa sathe ni ekta batave chhe
Ane 28539 day darshan apya tenu total 9 chhe je achal chhe
684936 hours aapan ne darshan apya tenu total pan 9 chhe je achal chhe apda bapa always aapdi sathej chhe temna ane swamibapa vache ek rom no pan farak nahoto te khayal aavi jay chhe
Meena shah
He mara Priya bapa AA jivan tamne samarpan tame Sadat Mari Sathe j chho ane mane tamari sathej rakhjo..
Tame mane tamari chatrachhayama Rakhi be Sri iswer sad vidyasram ma Tamara sanidhyama vina mulye mane bhanavyo chhe. Aa upkar hi tamaro kyarey Nahi bhulu …mane tamari unap chhe
Jay Swaminarayan
હે આચાર્ય સ્વામી શ્રી મહારાજ આપે મનુષ્ય
લીલા સંકેલી લીધી તેથી અમારા હદય પર વજ્રઘાત પડયો છે પરંતુ આપે આપના દરેક આશીર્વાદોમાં ‘ સદાય પ્રગટ પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ’ એવુ જ્ઞાન અમોને આપ્યુ છે એ ન્યાયે
શ્રીજી બાપા સ્વામી બાપા તથા આપ શ્રીને પ્રતિમા દ્વારે પ્રગટ પ્રત્યક્ષ જાણી અમો.....
‘જ્યારે જ્યારે રે આપને કરીએ યાદ.....’
‘નિજ સેવકને રે દેતા રહેજો સાદ....’
હે બાપા આપ મનુષ્ય રુપે દર્શન દાન દેતા થકા
અમોને જેવા લાડ લડાવતા હતા એવા જ
મૂર્તિ રુપે આપ પ્રગટ પ્રત્યક્ષ છો એવી અનુભૂતિ હરદમ કરાવતા રહેશો અને અમારા વાંક ગુના માફ કરીઆજીવન શ્રી સ્વામિનારાયણના ગાદીના શરણે નિભાવશો એવી અમારી આપના ચરણકમળમાં પ્રાર્થના.
............આપના દીન સેવક દાસાનુદાસ....
શ્રી નરેન્દ્ર ભાઈ અંબાલાલ પટેલ...
તથા શ્રીમતિ રમીલાબેન નરેન્દ્રભાઇ...
....ગાંધીનગરના જય શ્રી સ્વામિનારાયણ....
JAY SWAMINARAYAN BAPA
Thank you so much BAPA for wonderful memories and showing right path & direction in the life. There is no word in the dictionary to describe you. You are and will be PRAGAT AND PRATYAKSHA at Swaminarayangadi.
As said:-
" BHAGVAN ANE MOTA SATPURUSO KYAREYA AAVTA KE JATA BATHI, AETO TO SADAY PRAGAT NE PRATYAKSHA CHE CHE NE CHE "
Always be with Swaminarayangadi Family.
શ્રીજી બાપા સ્વામીબાપા
દિલ ના દરિયાવ,વાતસલ્ય મૂર્તિ અેવા વ્હાલા બાપા ના પાવન ચરણો માં સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ.
બાપા આપે હંમેશા આપની દિવ્ય દૃષ્ટિ,દિવ્ય પ્રેમ,દિવ્ય દર્શન,દિવ્ય સ્મિત તથા દિવ્યઆશિર્વાદ આપી મને કૃતાર્થ કરી છે. તે માટે હુ હંમેશા આપની આભારી છુ.આપે હંમેશા મને સાચુ અને ઉત્તમ માર્ગદર્શન આપ્યુ છે. હે બાપા!આપે આપેલા ગુણો ને જીવન માં ઉતારી આપને ખુબ રાજી કરી શકુ તેવી મને દિવ્ય બળ,બુધ્ધિ ,શકિત અને ભકિત આપશો તેવી પ્રાર્થના.
" અગણિત છે ઉપકાર વ્હાલા બાપા".
Your benevolent, virtuous,renunciation and compassionate qualities had a profound effect on me.You have shown us a bright way to live a successful life in childhood,youth and old age. Bapa, you have given us a lot of inspiration.Your memories will remain forever in our hearts. Please continue to shower your blessings and always guide us to do good deeds in our lives.
Om Shree Swaminarayanbapa Swamibapa Bhagvate Namah
Jay Shree Swaminarayan Bapa
To Our Dearest Father, we only have you to thank for all that we are today
We can not thank you enough for guiding us all onto the right path, but only request you to give us courage to remain pleasing the You our Lord.
As our hearts are filled with sorrow, we now only have all the memories that you have given us, from all the laad you gave in Nairobi to the immense peace and tranquility you brought upon all with your presence in Mandvi.
Your teachings will never go in vein as they still help to guide us and our children in becoming true beings.
Your love is our guide, even though we don't have you in physical form, we know you will always be by our side.
With your divine blessings, we will continue to serve the ever-flourishing karan satsang that you have worked tirelessly to thrive.
You will forever remain in our hearts.