Total Messages: 470 Showing Messages: 21 to 30

13 August 2020

Gary Anandasangaree - Scarborough, Canada

13 August 2020

Sir Keir Starmer KCB QC MP - London, United Kingdom

13 August 2020

Krunal Tamboli - Vadodara, India

Our Father,Our Guru,Our Teacher,Our Spiritual Leader,Our Inspiration,life will never be same without you.You hold a place in my heart that no one can ever fill.

With Unity and Love,we will serve you forever.

Every service you assigned,we will devotedly fulfill.

Swaminarayan Gadi will always be our True Home.

12 August 2020

Cory Booker - New Jersey, United States

11 August 2020

Bapa ni Balikao - NAIROBI, Kenya

                                                                       શ્રીજીબાપા સ્વામીબાપા

 

હે અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, લાખોના લાડીલા શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સધર્મરત્નાકર સધર્મ જ્યોતિર્ધર સેવા મૂર્તિ પરમ તપઃ, સંસ્કારભાસ્કર, વિશ્વવાત્સલ્યમહોદધિ વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર, પ્રાણેશ્વર, હૃદયેશ્વર બાપા, શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના દિવ્ય ચરણોમાં કોટી વંદના સહ, સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ.

હે દયાળુ બાપા! આપ અમારા સૌ વચ્ચેથી આલોકની દૃષ્ટિએ, આપણી મનુષ્યલીલા સ્વતંત્રપણે સાંકેલીને, દિવ્ય સ્વરુપે બિરાજો છો. આ લોકની દૃષ્ટિએ તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પણ આપ તો સદાય દિવ્ય રુપે દર્શનદાન આપો છો - એવું અમે માનીએ એવી દિવ્ય દયા કરજો પ્રભુ. હે બાપા, આપ અમ સહુને ખુબ સુખો આપ્યા છે, ખુબ લાભ આપીને અમને લાડ લડાવ્યા છે, તે અમે ક્યારેય ના ભૂલીએ. આપે આપેલા સુખને વગોળીએ ને આપને જે વ્હાલું છે જે કથા-કીર્તન, ધ્યાન, ભજન-ભક્તિ ને સેવા તેના રંગ અમે જમાવતા રહીએ, તેવું બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. આપને ગમે તેવું અમારાથી વર્તન થાય અને આપ જે અમારી પાસે કરાવવા માંગો છો, તેવું જ અમારાથી વર્તન થાય.

બાપા... આપે રાત-દાડો, સગવડ કે અગવડ, આપના દેહની પરવા કર્યા વિના, અમ સહું માટે દેશ-વિદેશ વિચરણ કરી અમ સહુને અગણિત સુખ આપ્યા છે, એનું વર્ણન કરવા માટે શબ્દકોષમાં શબ્દ નથી. જેમ ચંદન પોતે ઘસાઈ ને સુવાસ ફેલાવે છે, તેમ હે બાપા, આપ અમારા માટે કમર કસીને અમ ભક્તો ઉપર સુખના સુવાસ પ્રસરાવ્યા છે, એ ઋણ ચુકી શકાય તેમ નથી.

હે પ્રભુ! આજે આ ભાવાંજલી, હૃદયાંજલી કે શ્રદ્ધાંજલીમાં એટલુંજ માંગીએ કે, જે લાભ આપે અમને આપ્યા છે, તેને સંભાળીએ. તેમજ આપના જે ચરિત્ર, પ્રાકૃત હોય કે દિવ્ય હોય, પણ અમે તેમને દિવ્ય કરી ગાઈએ. આપના વિષે ક્યારેય માનુષ્યભાવ ના આવે ને સદાયને માટે અંતરનો રાજીપો મેળવતા રહીએ. જાણે અજાણે, મન-કર્મ-વચને, ક્યારેય તમોને દુભવ્યા હોય, તો ગાંડી ઘેલી બાલિકાઓ સમજી, માફ કરજો ક્ષમા કરજો હે પ્રભુ! ક્ષમા કરજો. 

વર્તમાનકાળે, આપ જે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય, શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અમોને આપ્યા છે, તેના ચિંધેલા રાહે ચાલીએ, એમ નાઈરોબીથી સેવા કરતી આપની બાલિકાઓ આર્તનાદે ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીએ છીએ, તે સ્વીકારો પ્રભુ.   

                                              સાચા માત ને તાત પ્રભુજી, ચરણે રહેવા હામ;

                                              ડગલે પગલે તમને સમરી, કરીએ સગળાં કામ......

                                              રાખો તેમજ રહીએ પ્રીતે, કહો તે કરીએ કામ;

                                              આપના વચને ટુક ટુક થઈને, એજ હૈયાની હામ......

                                              શ્રવણ કીર્તન અર્ચન વંદન, સેવા આદિ મહાન;

                                              અમ જીવનનો મંત્ર બને એ, નવધા ભક્તિ તમામ......

 

              બસ એજ, લિ. આપની ગાંડી ઘેલી બાલિકાઓ તેમજ સમસ્ત નાઈરોબી પરિવારના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ.

9 August 2020

Depash Rasiklal Madhani - London, United Kingdom

Dear our beloved Bapa. 

Thank you for always being with us throughout our good and most difficult times. Your infinite memories remain in our hearts forever and always Jay Swaminarayan.

7 August 2020

Greg Shannon LTS Architects - London, United Kingdom

7 August 2020

Boris Johnson - London, United Kingdom

7 August 2020

Chandni Harivadan Bhojani - Kingsbury, London, United Kingdom

Our Guru, our Father, our Mentor, our All. Our dearest Acharya Shree Swamishree Maharaj.

Thank you for all you have taught us. We are forever indebted for everything that you have done for us. You have shown and showered your lovingness to all.

Your kindness in your eyes, your enlightening smile and your inspirational Ashirwads shall be deeply missed and will always be remembered by all. Thankful and grateful for all the sweet memories you have given, we shall cherish it forever. Although you have gone to reside with Swamibapa you will always be here, in our heart and in our mind and will guide us to become a better person. Your life lessons will always guide us to the right path. Compassion for the downtrodden and selfless service to the needful will always be remembered.

Thankyou Bapa for all you have shown and will guide me through

માત તમે છો પ્રભુજી અમારા, પ્યાર અમોને દેતા રે.

Your ladli dikri,

Chandni 

7 August 2020

Raj Mukherji - Trenton, United States