Sadhu must have full control and restraint of all their senses, especially their sense of taste and preference. They are forbidden to hoard money, both themselves or through another person. ||189||
અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવાં અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. ॥૧૮૯॥
सभी इन्द्रियों को जीतना, स्वादेन्द्रिय को तो विशेषतया जीतना और द्रव्य का संग्रह स्वयं करना नहीं एवं अन्य किसी के पास कराना भी नहीं ॥१८९॥
सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः ।
न द्रव्यसङ्ग्रहः कार्यः कारणीयो न केनचित् ॥