Premanjali Sandhya for Acharya Swamishree Maharaj

Our beloved Acharya Swamishree Maharaj's 78th birthday will be celebrated in Maninagardham by the Sants

Event Schedule

Morning Schedule
8.15am – 8.30am Shangar Aarti
10am – 10.30am Rajbhog Aarti and Birthday Celebrations
Evening Schedule
6.15pm Sandhya Aarti
7.15pm Shayan Aarti
7.30pm Swagat
  Introduction
  Shahi Poojan & Cake Cutting
  Speeches
  Acharya Swamishree Maharaj’s Divine Ashirwad
  Aarti
સવારે
૮:૧૫ થી ૮:૩૦ શણગાર આરતી
૧૦ થી ૧૦:૩૦ રાજભોગ આરતી અને પ્રાગટ્ય ઉત્સવ
સાંજે
૬:૧૫ સંધ્યા આરતી
૭:૧૫ શયન આરતી
૭:૩૦ પ્રાગટ્ય દિન નિમિતે પ્રેમાંજલિ સંધ્યા
  સ્વાગત
  ઉદ્દબોધન
  શાહી પૂજન
  આરતી નામાવલી વાંચન
  બાપા વિષે સ્તુતી વંદના
  આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ
  આરતીઓ
  સમાપન

Thursday 28 May 2020 (Jeth Sud 6) - 7.30pm IST

Our beloved Acharya Swamishree Maharaj's 78th birthday will be celebrated in Maninagardham by the Sants. Due to the current global pandemic, we will join these celebrations from our own homes.

You are requested to take a short video or photo of the home celebration and upload it for a special compiled video.

  • Please take a video (no more than 10 seconds) or one photo of your home celebrations

  • Only one video or photo should be uploaded per family

  • Video or photo should be shot in landscape

  • The file must be no more than 30MBs

  • You must upload the photo or video by the end of Friday 29 May 2020

Some of your uploaded photos and videos will be used in a special video of our worldwide celebrations to mark this special day. The final video may be used in any publications of Maninagar Shree Swaminarayan Gadi Sansthan including social media.

 

Upload - Videos and Photos 

 


પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ - પ્રેમાંજલી સંધ્યા

૭૮ વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે તેમના પ્રત્યેની ભક્તિ આપણે પ્રદર્શિત કરીશું
 

ગુરુવાર ૨૮ મે ૨૦૨૦ - જેઠ સુદ ૬ ભારતના સમય પ્રમાણે સાંજે ૭:૩૦ વાગ્યાથી

 

  • કૃપા કરીને તમારા ઘરે ઉજવણી કરો તેનો વિડિઓ (૧૦ સેકંડથી વધુ નહીં) અથવા એક ફોટા લેશો

  • કુટુંભ દીઠ એકજ વિડિઓ અથવા ફોટો અપલોડ કરશો

  • વિડિઓ અથવા ફોટો લેન્ડસ્કેપ માં લેશો

  • શુક્રવાર ૨૯ મે ૨૦૨૦ ના અંત સુધીમાં વિડિઓ અથવા ફોટો અપલોડ કરવા વિનંતી

દેશ પરદેશના ભક્તો આ ધન્ય અવસર ઉજવે તેનો વિડિઓ બનાવવામાં આવશે અને તેમાં તમારા અમુક પ્રસંગો લેવામાં આવશે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન થકી અને તેમના સોશલ મીડિયા માં તેનું પ્રકાશન કરવામાં આવશે

અપલોડ કરો - વિડિઓઝ અને ફોટા